pateldr.wordpress.com
હરિ વસે છે હરિના જનમાં – મીરાંબાઈ
હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ટેક ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે પવનમાં&…