netvepaar.wordpress.com
હો જાયે કુછ સૈરાટ!?!?!
રાતોરાત લાખો કમાઈ લેવાની ઘેલછા, મહિનામાં જ મિલિયોનેર બની જવાની તીવ્ર ઈચ્છા, કોઈકની વાત ને સાંભળી ન સાંભળી કરીને તુરંત જ પોતાનું રૂઢિચુસ્ત રિએક્શન્સ આપી (કે ચોપડાઈ) દેવાની આદત, દિવસોનું કામ કલાકમાં …