netvepaar.wordpress.com
ઈમેજીનેશનથી દરેક નેશન સુધી ઇ-કોમર્સની અવિરત કૂચ !
બહુ જલ્દી! આવનારાં પાંચ વર્ષમાં એમેઝોન.કૉમ ઈ-કોમર્સની દુનિયાનો લગભગ ૫૦% હિસ્સો કબ્જે કરી નાખશે. ઓફકોર્સ, બચેલાં બાકીના ૫૦% હિસ્સો વાળાં લોકો તેમના સંબંધો, સેવા અને સ્ટાન્ડર્ડથી ઈન-ડાયરેક્ટલી એમેઝોન…