netvepaar.wordpress.com
દિમાગથી કોઈને હર્ટ કરવા કરતા હાર્ટથી હિલીંગ….થઇ શકે છે !!!
ફોટોમાં રહેલી ત્રિશા પ્રભુ…ચાર વર્ષ અગાઉ ૧૨ વર્ષની હતી અને શિકાગોમાં ભણતી ત્યારે તેણે પેપરમાં સમાચાર વાંચ્યા.. જેમાં તેની જ હમ-ઉમ્ર છોકરી રેબેકાએ આપઘાત કર્યાની વિગતો હતી. ત્રિશાને રેબેકાએ કરે…