netvepaar.wordpress.com
વેપાર વિકાસ- તેમાં ડૂબકીઓ મારો તો મોતીડાં પણ મળે !
– સન ૨૦૧૧ના વચમાં મારા સાચા શુભેચ્છક એવા ક્લાયન્ટ-દોસ્તનો ફોન આવ્યો. અવારનવાર તેમના બિઝનેસમાં મદદરૂપ થયેલો એટલે વિશ્વાસનું વ્હાણ વિના તકલીફે ચાલતું રહેલું. પણ આ વખતે આવેલા ફોનમાં અલગ હોશ દેખા…