netvepaar.wordpress.com
૨૦૧૪ માટે ‘બારે’ આવેલી વહીવટની કેટલીક ટેકનોવાણી..
પાછલાં વર્ષમાં ટેકનોલોજી ક્ષેત્રે થતી નાની-મોટી ઘટનાઓ પછી એવી ઘણી ટેકનોક્રેટ કંપનીઓ પોતાની રીતે ‘જોશ’માં ભવિષ્યવાણીઓ ઠપકારતા રહે છે. મારુ એવું માનવું છે કે તે સૌ કોઈકને કોઈ રીતે એમના પ્રોજેક્ટસને આ…