netvepaar.wordpress.com
વેપાર વિકાસ- આવી જોબનો બોજ લેવા જેવો ખરો?!?!?!….
જો સ્વપ્નમાં મને…સપોઝ ગૂગલમાં કોલોબરેટીવ માર્કેટિંગની જોબ પણ ઓફર થાય તો હું કદાચ ૧૦ વાર વિચાર કરુ અને ૧૧મી વારે ઠુકરાવીયે દઉં. કેમ કે એ બાબતે પાકે પાયે મારો વેપારી મિજાજ.. પણ પણ પણ… …