netvepaar.wordpress.com
વેપાર વ્યકતિત્વ: || ‘એશ’ ને કિયા કેશ! ||
દરવર્ષે જુન મહિનામાં એપલ કંપની તેના ખાંટુ સોફ્ટવેર ડેવેલોપર્સ માટે WWDC નામના ૪ દિવસના વર્કશોપનું આયોજન કરે છે. જ્યાં થાય છે, મગજની નસનું અને એપલના ડિવાઈસીઝને ધક્કો મારતા સોફ્ટવેર્સનું અપડેટ્સ અને …