netvepaar.wordpress.com
વેપાર વ્યવસાય: ‘ઠોરામાં ઘન્નું જ બધું સમાવે’ એવા આઈડિયાનું નામ એટલે…
કોઈ પણ સફળ કંપનીની મિસ્ટ્રી જાણવી હોય તો આપણને ખબર છે કે તેની હિસ્ટ્રીમાં ડોકિયું કરવું પડે. તેની કંપનીની સફરમાં કેટલાં રોટલા શેકાયા ને કેટલાં પાપડ ભંગાયા તેનો હિસાબ તેના મજબૂત રસોઈયાઓ આપી શકે છે. …