netvepaar.wordpress.com
વેપાર વાર્તા- કોપી કરતાં કપિઓની અપડેટ થયેલી ક્રિયેટિવિટી
જૂની (આઉટડેટેડ) કથા: વાંદરાઓ અને ટોપીવાળો…. ગામમાંથી ટોપી વેચી આવતા વડના ઝાડ નીચે થાક ખાવા આરામ માટે રોકાવું. વાંદરાઓનું ઝાડ પરથી આવી ને ટોપી લઇ જવું. ટોપીઓ યુક્તિથી પાછી મેળવવવા પોતાની ટોપી …