musawilliam.wordpress.com
(580) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૧૦ (આંશિક ભાગ – ૨) વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ) વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૪ થી ૫) થી વો ઇક શખ઼્સ કે તસવ્વુર સે અબ વો રાનાઈ-એ-ખ઼યાલ કહાઁ (૪) (તસવ્વુર =ધ્યાન; વિચાર, ખયાલ, કલ્પના; રાનાઈ-એ-ખ઼યાલ= આકર્ષ…