musawilliam.wordpress.com
(576) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૮ (આંશિક ભાગ – ૪) યે ન થી હમારી ક઼િસ્મત… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગતાંક આંશિક ભાગ – 3 ના અનુસંધાને ચાલુ) યે ન થી હમારી ક઼િસ્મત (શેર ૧૦ થી ૧૧) ઉસે કૌન દેખ સકતા કિ યગાના હૈ વો યક્તા જો દુઈ કી બૂ ભી હોતી તો કહીં દો-ચાર હોતા (૧૦) (યગાના= અનુપમ; યક્તા= અદ્વિતીય; દુ…