musawilliam.wordpress.com
(555) ભલે હું નકામો (ગ઼ઝલ) – ૧૪
(તકતી – લગાગા*8) ભલે હું નકામો, ભલે હું દિવાનો, છતાંયે ગણો તો, હું માણસ મજાનો રડો જો તમે તો, દુ:ખોના પ્રહારે, હું આપું દિલાસો, હું માણસ મજાનો લડો સૌ નિરર્થક, મતો આપવાને, ફલાણો જ સારો, કહી પ…