musawilliam.wordpress.com
(૫૦૮) “ચબરાક શ્રેણીબંધ હત્યારો” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૬) -વલીભાઈ મુસા
ચબરાક શ્રેણીબંધ હત્યારો (ભાવાનુવાદ) (અછાંદસ) આડેધડ, અણધાર્યા અને મનફાવે તેમ એ કરે પ્રહાર. પોલીસ દફ્તરે, ન ખૂની હોવાનું કોઈ રેખાચિત્ર યા કોઈ ગવાહ – ઉદ્દેશવિહીન, ઢબ એક જ ને એક જ કાર્યરીતિ. કડી કોઈ છો…