mountmeghdoot.wordpress.com
VOD: અગર સિનેમા હોલ મેરે પાપા કા હોતા….
પેલા એક્ટ 2 પોપકોર્ન ની એડ વાળા બાળક ની જેમ આપણને ય ક્યારેક એવું થાય કે કાશ સિનેમા હોલ મારા બાપ નું હોત. મન માં આવે ત્યારે ગમે એ મુવી ચડાવી દેત, કોઈ કામ હોય કે કંટાળો આવે ત્યારે એક પણ રૂપિયો બગાડ્ય…