mountmeghdoot.wordpress.com
મેં ખેલેંગા…!!!
આ લખાય છે ત્યારે ‘સચિન- અ બિલિયન ડ્રીમ્સ’ રીલિઝ થઇ ચુક્યું છે. સચિન તેન્ડુલકર. એ માત્ર નામ નથી, મારી-તમારી જેવા કરોડો ક્રિકેટના રસીયાઓને આજે પણ વગર ઠંડીએ ઉકારાટા લાવી દે, આંખો ઝનુનથી લા…