mountmeghdoot.wordpress.com
વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો, જે ધુળ ત્યાં જામી હતી; એ લાગણીનો થર હતો..!!
લાંબા અંતરાલ પછી ફરીથી વતન વિષે વાત કરીએ. વાયબ્રન્ટ ગુજરાતમાં એન.આર.આઈ.પ્રવાસીઓ આવી રહ્યા છે અને ફરીથી નોસ્ટાલ્જિયા યાદો ઘેરી વળશે. અને તાકડે જ જયભાઇનો આજનો લેખ (તા. ૧૧/૦૧/૨૦૧૭) એ વાતની સાહેદી પૂરે…