mountmeghdoot.wordpress.com
મારા બાપુને ખેતર કહેજો જઈ, એનો દીકરો એ ખેતરને ભૂલશે નહી
મારી સામે પથરાયેલા ભીના ખેતરને જોઈ રહ્યો છું. ચારે તરફ આકાશ ઘેરાયેલું છે. થોડીવાર પહેલા એક ઝાપટું આ કાળી-સુકી જમીનને ભીની કરી ગયું. મારા શ્વાસમાં માટીની સુગંધ છલકાઈ રહી છે. જમીનને ભીની કરીને એ વાદળ…