mountmeghdoot.wordpress.com
કંપની એ ટાઈમસર પગાર આપતા કર્મચારીઓ શોક્ડ, કર્યું આંદોલન.
અમારા બહુ ખાનગી સુત્રો ના જણાવ્યા મુજબ અહી અમદાવાદ ખાતે એક આઈ.ટી. કંપની ના કર્મચારીઓ એ કામ બંધ કરી દીધું હતું અને હડતાલ પર ઉતરી ગયા હતા. તેઓ રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને કંપની ના સી ઈ ઓ અને હાઈઅર મેન…