mountmeghdoot.wordpress.com
જબ પ્યાર કિયા તો…
અચાનક આજે દિવસ એકદમ ખુશનુમા લાગે છે… ખુબ વહેલી સવારે જાતે જ ઉઠી જવાયું છે! બાલ્કનીમાં ઉભા રહીને તમે ચાની ચુસ્કીઓ લઇ રહ્યા છો અને.. તમારી ટીન-એજર દીકરીના રૂમમાંથી તમને કૈક ગણ-ગણાટ સંભળાય છે. ત…