mountmeghdoot.wordpress.com
Ye laal ishq, Ye malal ishq…
ઈશ્ક પર થોડું કઈ લખાતું હશે? એ તો કવિઓ,લેખકો,ગઝલકારો એ ક્યારનુય વૃદ્ધ કરી નાખ્યું છે અનેકવાર સર્જન કરી કરીને. એટલે માઉન્ટ મેઘદૂત માટે આમ જોવા જાવ તો આ મામલે હાથ તંગ થઇ જાય એવું બને છે. :P પ્યાર ઈશ્…