mountmeghdoot.wordpress.com
જર્ની કોલ્ડ મહોબ્બત ~ ઈશ્ક્વાલા લવથી શરુ થઇ..હેટમાં એન્કોડેડ પ્યોર પ્યાર સુધી!
છેલ્લી દસ મીનીટમાં વીસ વાર નજર મોબાઈલ સ્ક્રીન પર ભટકી હશે. નજરની ગુસ્તાખી માટે દિમાગ દિલને ખખડાવી રહ્યું. ઘણી વાર ખબર જ હોય કે આ એકલતા નસીબમાં જ લખાયેલી છે, તો પણ એક રાહ રહે છે – એવા કોઈના આવ…