mountmeghdoot.wordpress.com
Required: A Masculine Writer
જોઈએ છે: ગુજરાતી સાહિત્યમાં એક મર્દ લેખક. શારીરિક ઉમર: ગમે તે. માનસિક ઉમર: 26 થી 35 ની વચ્ચે. લાયકાત: નાગાને નાગો અને લુચ્ચાને લુચ્ચો કહેવાની ત્રેવડ અને વાંચન. અનુભવીને પ્રથમ પસંદગી. વિશેષ: કલમને ઈ…