mountmeghdoot.wordpress.com
In Time – ક્યા પતા કલ હો ના હો
તમે જયારે ૨૫ વર્ષ ના થાઓ છો ત્યારે તમારું શરીર એજિંગ પ્રોસેસ બંધ કરી દે છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી માનસિક અને શારીરિક રીતે તમે ૨૫ વર્ષ ના જ રહો છો. પણ નોર્મલી આવું થયા પછી આ શરીર માત્ર એક જ વર્…