mountmeghdoot.wordpress.com
Delightful Dubai, Terrific Turkey – 10
12 July સવારે ઉઠીને નાસ્તો કર્યો અને પછી બપોર સુધી મુવી જો જો કર્યું કેમકે બધું જોવાનું તો પતી ગયું હતું. સાંજે પાંચ વાગે એરપોર્ટ પહોચવાનું હતું એટલે લુસ લુસ ખાઈને નીકળી ગયા. એરપોર્ટ પહોચ્યા તો પેલ…