kjthaker.wordpress.com
સહુના સુખમાં મારૂં સુખ
મંદિરના ઓટલે બેઠેલો એક ભિખારી કોઇ પાંચ પૈસા આપે કે પાંચ રૂપિયા પણ દરેક વખતે એની એક જ પ્રક્રિયા. પૈસા હાથમાં રાખવાના અને નજર ઉપર આકાશ તરફ આંખ બંધ અને મુખમાંથી વહેતો શબ્દનો શાંત પ્રવાહ આપનારને માત્ર …