kjthaker.wordpress.com
માં
હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો ? મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું. સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે; મને સુખ મા…