kjthaker.wordpress.com
વજ્રયાન-પ્રકરણ-૧૯ (ભાણદેવજી)
તિબેટના રહસ્યવાદની કથા તિબેટના કેન્દ્રમાં બરફ્નું એક મોટું મેદાન છે. આ મેદાનની વચ્ચે એક પહાડ છે. આ પહાડના સૌથી ઉંચા શિખરની ટોચ પર લગભગ બારેય માસ બરફ રહે છે. આ બરફના સ્થાનમાં એક અતિ ગુપ્ત ગોમ્પા છે.…