kjthaker.wordpress.com
વજ્રયાન-પ્રકરણ-૧૮ (ભાણદેવજી)
તિબેટના રહસ્યવાદની કથા કાંગ-જોંગ રાત્રે લગભગ ૨-૦૦ વાગ્યે કુમારેપા મારા રૂમનું બારણું ખૂબ ધીમેથી ખખડાવીને બોલે છે : “સ્વામીજી ! ૐ મણિ પદ્મે હુમ્‌” આંખો ખુલી ગઈ. શું થયું છે ? ફરીથી અવાજ …