kabuter.wordpress.com
કુદરતે રોશની નથી આપી તો શું થયું, કામ કરવાની ક્ષમતા તો આપી છે ને?: આકાશ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સેવાભાવિ લોકોની દુકાનમાં રહીને રાતવાસો કરતો પ્રજ્ઞાચક્ષુ આકાશ મસાજ કરીને પોતાનુ જીવન નિર્વાહ કરી રહ્યો છે. ક્યારેય કુદરતનો દોષ નહિ માનતા હસતા મોઢે કહી રહ્યો છેકે આ…