kabuter.wordpress.com
હેન્ડપમ્પના પાણીથી સ્નાન કર્યા બાદ આખો પરિવાર થઈ ગયો ટાલિયો !
તમામના વાળ ચોંટી ગયા હતા અને તેને અડકતાં જ વાળ હાથમાં આવી ગયા હતા. હેન્ડપમ્પ કોઈ પરિવાર માટે આફત બની શકે તે શક્ય છે. વાત માન્યામાં આવે તેવી નથી પરંતુ બિહારના મધુબની જિલ્લામાં લદનિયા નામના એક વિસ્તા…