jjkishor.wordpress.com
કૉમ્પ્યુટર ગીતા – ૫
(છંદ : અનુષ્ટુપ) ધુર્તરાજ ઉવાચ : પુરી વાત કહે મને, સંચય, જાણું ના કશું; ગુરુચેલો મળી બન્ને ક્યારના કરે છ શું ?! પેલો તો ક્યારનો આપે ભાષણ, શીષ્યને અને શીષ્ય તો જો, થતો સામો ! આવું તો કેમનું બને ?!…