jjkishor.wordpress.com
મારી છંદયાત્રા
છંદ સાથેનો નાતો તો ૧૯૫૭–૫૮થી જ બંધાયો હશે. બરાબર યાદ નથી કયા ધોરણમાં એ ભણવામાં આવેલા, પણ જે કેટલીક પ્રાર્થનાઓ કે અમુક ગીતો રાગ(ડા) સાથે ગવાતાં એમાં કોઈ ને કોઈ છંદ રહેલો હોય છે એની જાણકારીએ આનંદ આપ્…