jjkishor.wordpress.com
અક્ષરમેળ છંદોનો પાયો : ‘ગણ’
રૂપમેળ (અક્ષરમેળ) છંદોમાં ગણગણવાના છે ‘ગણો’ ! “છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છે” એમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણ…