jjkishor.wordpress.com
છંદોમાં લય, લઘુ, ગુરુ અને કેટલીક છુટછાટ
– જુગલકિશોર પ્રાસ્તાવિક : ૨ કવિતામાં લયનું બહુ મહત્ત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે. એટલું જ નહીં લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલો છે. છંદશાસ્ત્ર આ લયના નિયતરૂપ…