jjkishor.wordpress.com
‘માતૃભાષા’ પર શરુ થઈ ચુકી છે છંદના પાઠોની શ્રેણી !
ઘણા સમય પહેલાં નેટગુર્જરી પર છુટક લેખોરુપે છંદોની વાતો થયેલી. આજથી એને નવેસરથી આ વેબસાઈટ ‘મતૃભાષા’ પર મુકતાં આનંદ અનુભવાય છે. આશા છે રસીકોને તે ઉપયોગી જણાશે. (આ સાઈટ ડાબી બાજુ પર મુકેલી ખાલી જગ્યા…