jjkishor.wordpress.com
મારાં ગાંધીકાવ્યો !!
ગાંધીવંદ્…….ના ! (છંદ : શીખરીણી) હણ્યો એને તોયે ધરવ ન થયો આ જગતને; દઈ આદેશોને ફગવી સઘળા તર્પણ કર્યું. મઢ્યો એને ફ્રેમે, સરજી કંઈ શીલ્પો, સ્થીર કર્યો; ગલી, રસ્તે, ખુણે, લખી લખી દીધાં નામ, સર…