jjkishor.wordpress.com
ફોટોગ્રાફર અને સેલ્ફી
ફોટોગ્રાફર અને સેલ્ફી (વસંતતીલકા–સોરઠા) તું તો હતો અવરની છબી પાડનારો, સૌને મઢી કચકડે, ખુશી આપનારો; ભેળાં કરી સ્વજન, મીત્ર પ્રસંગમધ્યે – શોભા વધારી દઈ સૌ મન રાખનારો. સૌને સમાવી દઈ તારી છબી મ…