jjkishor.wordpress.com
છંદના પાઠો : ૩ (બે મહત્ત્વના છંદો મંદાક્રાંતા–શિખરિણી)
નેટપીંગળ : ૩ મંદાક્રાંતાની જેમ જ હવે એવો જ જાણીતો છંદ – શિખરિણી લઈએ : રે પંખીની- ઉપર પથરો – ફેકતા ફેંકી દીધો.. (ગયા વખતની મંદાક્રાંતાની પંક્તિ) તમોને વીંધી ગૈ સનન, કરુણ…