jjkishor.wordpress.com
હેમંત ગોહિલનું ‘ધોધમાર ઝંખના’નું ગીત
ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ “મર્મર” હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું…. મુઠ્ઠીભર માવઠામાં તળિયુંય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ? મા…