jjkishor.wordpress.com
માઈક્રો ફીક્શન પદ્યમાં !!
“વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા…..” અમારા એ જમાનામાં (એટલે કે આજથી ૬૫–૭૦ વરસ પહેલાં) વારતાઓ પણ પદ્યમાં હતી. “ચકી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં પાડે છે; રાજ્યો–ભોજ્યો, ટીલડી ટચાક્યો…” જેવ…