jjkishor.wordpress.com
મારી કૉમેન્ટીકાઓ (૩) શબ્દ પણ એક ચેપી ચીજ છે !
શબ્દ પણ એક મજાનો ચેપ છે ! એકને અડકો એટલે બીજા આજુબાજુથી ગોઠવાઈ જાય ! પછી તો આપણે એમનું માન રાખ્યે જ છુટકો. નીબંધોમાં તો વળી એક ફકરાનો અંત જ બીજા ફકરાને ઉઘાડી આપે ને એમ શૃંખલા રચાતી જાય. (નીબંધ વીશે…