jjkishor.wordpress.com
બે મૃત્યુ-ગીતો.
મરણપથારીએ હાડપીંજરમાં શ્વસે છે જીંદગી; નસનસોમાં શી લસે છે જીંદગી! આટલાં વરસોનાં જે સંભારણાં; સાથમાં લઈને ખસે છે જીંદગી. દર્દને લાગુ પડે એવી દવા શી?! દર્દને …