jjkishor.wordpress.com
અનંત યાત્રા.
(ઉપજાતિ) –જુગલકિશોર. બ્રહ્માંડની દિવ્ય અનંત વાટમાં આત્મા બન્યો યાત્રિક મુક્તિ-લક્ષનો; ને માર્ગમાં સાધન દેહનું કર્યું. છે આત્મ તો મુક્તવિહારી વિશ્વે વ્યાપી રહ્યો…