jjkishor.wordpress.com
ખાંડણિયે બંધાણા શામળો.*
—જુગલકિશોર. ખાંડણિયે બંધાણા શામળો. બંધાણા હાથ-પગ, તનડાં તરડાયાં રુડાં મનડાંની મનમાની ગઈ ; બહારે રખડવાનાં બંધ થયાં દ્વાર, કાં, ગામમાં ફજેતીય થઈ! ગ…