inmymindinmyheart.com
Love’s Philosophy- પ્રેમની ફિલોસૉફી
દુઃખ, પીડા પછી બીજી સર્વવ્યાપી લાગણી છે… પ્રેમની. પ્રેમ જ સમગ્ર સૃષ્ટિની રચનાનો પાયો છે. સૃષ્ટિના ઉદ્ભવમાં આ અગમ્ય, અદમ્ય ખેંચાણ રહેલું છે. એકકોષી જીવથી અનેક-કોષી જીવ બનવાની ઘટનામાં પણ આ સર્જ…