inmymindinmyheart.com
ખરી પરીક્ષા ઃ (૨) – નેહલ
શ્યામા ચા-નાસ્તો પરવારી રીવાના ઘરનો નંબર ડાયલ કરતી હીંચકે આવીને બેઠી. એને થયું રીવાના મમ્મી-પપ્પાને હકીકતથી વાકેફ કરવા બહુ જ જરૂરી હતા. બહુવાર રીંગ વાગ્યા પછી પણ કોઈએ ઉપાડ્યો નહીં એટલે શ્યામાનું મન…