inmymindinmyheart.com
ખરી પરીક્ષા – નેહલ
“હેલો”. શ્યામાએ ફોન ઉપાડીને કહ્યું. “હેલો”, સામેથી બહુ જ ધીમો, દબાયેલો અવાજ આવ્યો.શ્યામાએ સામે બોલનારનો સંકોચ, ખચકાટ સમજીને સામે પૂછ્યું; “બોલ બેટા, કેમ છે? ક્યાંથી બો…