inmymindinmyheart.com
શ્વાસમાં – માધવ રામાનુજ
શ્વાસમાં કોઈને આપ્યા રે અઢળક ઓરતા, કોઈને આપ્યા રે વેરાગ… સરખી આપી રે સહુને લાગણી, અંતર આપ્યાં રે અતાગ… સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા! સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા, સાજન દીધા રે સુજાણ. મેળા…