inmymindinmyheart.com
છાપ અલગ મેં છોડી – લક્ષ્મી ડોબરિયા
લક્ષ્મી ડોબરિયા, એક સન્માનીય, સાતત્યપૂર્ણ સર્જક નવો ગીત-સંગ્રહ “છાપ અલગ મેં છોડી” લઈને ઉપસ્થિત થયાં છે.એમનું હ્રદયપૂર્વક સ્વાગત કરું છું. તાજગીભર્યા કલ્પનો અને લયમાધુર્ય ભર્યા ગીતો મીરા…